માર્કેટ લેન્સ બાય રિલાયન્સ સિક્યુરિટીઝ

NIFTY-50 એ તેના મેક-ઓર-બ્રેક લેવલ-16,400ને તોડવા સાથે  તેના 20-દિવસીય EMAની નીચે બંધ આપીને રોકાણકારો- ટ્રેડર્સને મૂંઝવણમાં મૂક્યા છે. ગુરુવારે નિફ્ટી માટે 16200 અને ત્યારબાદ 15900 સુધી ઘટાડાના ચાન્સિસ જોવા મળી શકે. જ્યારે ઉપરમાં 16600 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણાવી શકાય. સપોર્ટ 16,262ની આસપાસ અને પછી 16,147ના સ્તરે જોવા મળે છે, જ્યારે રેઝિસ્ટન્સ 16,483 અને પછી 16,609 પર જોવા મળે છે. બુધવારે, NIFTY-50 લપસી ગયો. મજબૂત શરૂઆત પછી 16,293-સ્તર સુધી અને બાદમાં રિબાઉન્ડ થઇ 16,514-સ્તરની ઊંચી સપાટીએ રેઝિસ્ટન્સનો સામનો કરે છે. ઉપરમનાં તેના 20-દિવસ EMAની આસપાસ અને 16,356-સ્તર પર 60 પોઈન્ટની સપાટીએ બુધવારે બંધ રહેવા સાથે NSE કેશ સેગમેન્ટમાં રૂ.44,123 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. માર્કેટબ્રેડ્થ એકંદરે નકારાત્મક રહેવા સાથે વિવિધ સેક્ટોરલ્સમાં નીચી વોલેટિલિટી વચ્ચે મિક્સ ટ્રેન્ડ રહ્યો હતો. જોકે, મિડિયા અને રિયાલ્ટી શેર્સમાં સાધારણ સુધારો રહ્યો હતો. (નોંધઃ અત્રે આપવામાં આવેલી વિગતો બ્રોકરેજ હાઉસના પોતાના વ્યૂઝના આધારે છે. વાચક મિત્રોએ પોતાની રીતે અભ્યાસ કરીને જોખમ લેવા ખાસ વિનંતી છે)

નિફ્ટી16356બેન્ક નિફ્ટી34946ઇન ફોકસ 
સપોર્ટ-16262સપોર્ટ-134702સ્ટોક ઇન ફોકસકલ્પતરૂ પાવર
સપોર્ટ-216147સપોર્ટ-234458ઇન્ટ્રા-ડે પીકબાયોકોન
રેઝિસ્ટન્સ-116483રેઝિસ્ટન્સ-135320ઇન્ટ્રા-ડે પીકહિન્દાલકો
રેઝિસ્ટન્સ-216609રેઝિસ્ટન્સ-235694ઇન્ટ્રા-ડે પીકએમએફએસએલ

Market Morning Monitor: Wednsday

SGX NIFTY: -80(16284) @7:40 am *Considering Wednesday’s closing of 16364

DOW: -269(-0.81%)

Nasdaq: -88(-0.73%)

DOW FUTURES: -44(-0.14%)

HANGSENG: +27(+0.13%)

SHANGHAI COMP: +1(+0.03%)

NIKKEI: +62(+0.20%)

Bullion and Commodities

GOLD COMEX(USD/toz): 1851.30(-0.11%)

SILVER COMEX (USD/toz): 22.04(-0.24%)

LME COPPER(USD/MT): 9730.00(+0.32%)

LME ZINC(USD/MT): 3821.50(+0.65%)

LME ALUMINIUM(USD/MT): 2819.00(+1.46%)

BRENT CRUDE(USD/bbl): 124.03(+0.36%)

WTI CRUDE OIL(USD/bbl): 122.42(+0.25%)

Currencies

USDINR: 77.73(+0.03%) 

DOLLAR INDEX: 102.63(+0.08%)

US 10YRS BOND YIELD: 3.05%

INDIA 10YRS BOND YIELD: 7.49%

FII/ DII Activity at a Glance

FII: -2484

DII: +1904

FII F&O: -5790

Trading Value at a glance

BSE CASH SEGMENT TRADED VALUE (Rs Crs): 2950

NSE CASH SEGMENT TRADED VALUE(Rs Crs): 44122

NSE ADVANCE/ DECLINE: 903/1239 (0.72)

Securities in Ban Period: DELTACORP

ZYDUS FAMILY TRUST Promoter Group Acquisition 107 shares of Zydus Wellness Ltd.-$ on 07-Jun-22

Yadu International Limited Promoter Acquisition 14000 shares of J.K.Cement Ltd. on 06-Jun-22

*Arti Mody Promoter Group Acquisition 500 shares of Sasken Technologies Ltd on 06-Jun-22

*INOX LEASING AND FINANCE LIMITED Promoter Group Acquisition 11904761 shares of Inox Wind Ltd on 02-Jun-22

*RAMACHANDRAN VENKATARAMAN Director Disposal 3000 shares of V-Guard Industries Ltd. on 07-Jun-22

*Revoke*

*Max Ventures Investment Holdings Private Limited Promoter Revoke 94500 shares of Max Financial Services Ltd on 06-Jun-22

Dividend Update

Asian Paints Ltd. Final DividendRs.  15.5Ex Date 09-Jun
Asian Granito India Final DividendRs.  0.7Ex Date 09-Jun
CRAFTSMAN DividendRs.  3.75Ex Date 09-Jun
Elecon Eng Final DividendRs. 1Ex Date 09-Jun
Elecon Eng. Special DividendRs.  0.4Ex Date 09-Jun
HDFC AMC DividendRs. 42Ex Date 09-Jun
India Motor Interim DividendRs.  13Ex Date 09-Jun
PFC Final DividendRs. 1.25Ex Date 09-Jun
Quess Corp Interim DividendRs.  4Ex Date 09-Jun
SILVERTUC Interim DividendRs.  0.5Ex Date 09-Jun
SMCGLOBAL Final DividendRs.  1.2Ex Date 09-Jun
Tata Global Final DividendRs.  6.05Ex Date 09-Jun
Transcorp Inter. DividendRs.  0.1Ex Date 09-Jun
Voltas Final DividendRs.  5.5Ex Date 09-Jun
Welspun DividendRs.  5Ex Date 09-Jun
Ceat Final DividendRs.  3Ex Date10-Jun
LKP Fin. Final DividendRs.  3Ex Date10-Jun
LKP Sec.Final DividendRs.  0.3Ex DatE 10-Jun
Sagarsoft DividendRs.  3Ex Date 10-Jun
Digvijay Cem. Final DividendRs.  2Ex Date 10-Jun
Tata Comm. Final DividendRs.  20.7Ex Date 10-Jun