ઇન્ટ્રા-ડે ક્રેશ પછી નિફ્ટી 200 પોઈન્ટ્સ અને સેન્સેક્સ 600 પોઈન્ટ્સ રિકવર
અમદાવાદ, 7 ઑક્ટોબર: આજે IT સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો બેંક કેપિટલ ગુડ્સ, મેટલ, પાવર, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા અને ટેલિકોમ 2-3 ટકાના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE મિડકેપ ઇન્ડેક્સ 2 ટકાથી વધુ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 3.5 ટકા નીચે છે. HDFC બેંક, RIL, BSE સૌથી વધુ સક્રિય છે.
Index | Prices | Change | Change% |
sensex | 81,422.93 | -265.52 | -0.33% |
Nifty 50 | 24,885.20 | -129.40 | -0.52% |
Nifty Bank | 51,314.75 | -147.30 | -0.29% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)