નિફ્ટી 18700ની સપાટી તોડે તો તેજીનો વેપાર છોડવાની સલાહ
અમદાવાદ, 19 જૂનઃ
શુક્રવારે, ગેપ-અપ ઓપનિંગ પછી, નિફ્ટી દિવસની નીચી સપાટી બનાવ્યા બાદ 18,800 ઉપર ટ્રેડ થયો હતો. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન પ્રોફિટ બુકિંગ ઈન્ટ્રાડે ટ્રેડર્સ જોઈ શકે છે. નિફ્ટી માટે 18,900થી ઉપરની લાંબી તકો માટે જો 15 મિનિટના ચાર્ટમાં બંધ 18,900ની ઉપર આવે તો તો તેજીની આગેકૂચ જોવા મળી શકે. પરંતુ જો 18700ની સપાટી તોડે તો શોર્ટટર્મ ટ્રેન્ડ પ્રોફીટ બુકિંગનો સમજવાની સલાહ મળી રહી છે.
(REPORT BY STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)