અમદાવાદ, 1 મેઃ અદાણી ગ્રુપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ ફ્લેગશિપ અંબુજા સિમેન્ટ્સે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ નાણાંકીય વર્ષ માટેના વિક્રમી સ્ટેન્ડ-અલોન અને કન્સોલિડેટેડ પરિણામો જાહેર કર્યા છે.

EBIDTA PMT રૂ. 149 (વાર્ષિક ધોરણે 17 ટકા) વધી છે અને માર્જિન 3.5 PP વધ્યા છે. ચોથા ત્રિમાસિક ગાળામાં કામગીરીથી રૂ. 1,945 કરોડ અને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 5,646 કરોડનો કુલ રોકડ પ્રવાહ મળ્યો છે. ત્રિમાસિક ગાળામાં નેટ વર્થ રૂ. 8,022 કરોડ વધી છે અને રૂ. 50,846 કરોડ રહી છે. રોકડ અને રોકડ સમકક્ષ રૂ. 24,338 કરોડ (એપ્રિલ 2024માં મળેલા રૂ. 8,339 કરોડની વોરંટ મની સહિત) રહી છે. કંપનીએ શેરદીઠ રૂ. 2 ડિવિડન્ડ જાહેર કર્યું છે.

સંપૂર્ણ વર્ષ માટે કામગીરી

ParticularsUoMConsolidatedStandalone
FY24FY23FY24FY23
RevenueRs. Cr33160310371791916,060
PATRs. Cr473821682,3352,058
EPS(Rs)Rs.16.679.5610.8810.09
(Rs. Crore)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)