બેન્કિંગ અને ફાઈનાન્સિયલ કંપનીઓના શેર્સમાં તેજીનો વાયરો

અમદાવાદઃ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરના શેર્સમાં તેજીનો વાયરો વાયો છે. તેમાં ખાસ કરીને સંખ્યાબંધ પીએસયુ બેન્કિંગ શેર્સમાં નવી ઊંચાઇઓ જોવા મળી છે. તેની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ETF નવી ઊંચાઇએ આંબી રહ્યા છે.

સ્ટોક52 વીક હાઈછેલ્લો બંધતફાવત
બેન્ક ઓફ બરોડા171.95170.400.95
બેન્ક ઓફ ઈન્ડિયા83.2581.252.46
કેનેરા બેન્ક329.50328.301.02
જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક48.3046.851.85
IRFC31.6530.905.64
આઈઆઈએફએલ ફાઈ.4804740.90
ઈન્ડિયન બેન્ક280.60276.150.24
પંજાબ નેશનલ બેન્ક51.2550.800.89
પાવર ફાઈનાન્સ કોર્પોરેશન1301295.69
યુનિયન બેન્ક79.1578.603.76

12 મ્યુચ્યુઅલ ફંડ ETF પણ વર્ષની ટોચે પહોંચ્યા

SBI મ્યુચ્યુઅલ ફંડ સેન્સેક્સ ETF666663.961.01
SBI-ETF નિફ્ટી50191.86191.441.51
SBI ETF નિફ્ટી બેન્ક432.30431.780.65
નિપ્પોન ઈન્ડિયા ETF5951.50-0.27
યુટીઆઈ નિફ્ટી બેન્ક ETF43.4143.200.19
કોટક નિફ્ટી બેન્ક ETF436435.570.39
કોટક મહિન્દ્રા મ્યુ. ફંડ નિફ્ટી ETF197.211971.35
કોટક નિફ્ટી પીએસયુ બેન્ક ETF405401.300.52
નિપ્પોન ઈન્ડિયા ETF નિફ્ટી 50202.24201.671.01
નિપ્પોન ઈન્ડિયા ETF નિફ્ટી પીએસયુ બેન્ક45.3444.900.72
નિપ્પોન ઈન્ડિયા ETF નિફ્ટી બેન્ક BeES436.34435.250.75
ICICI પ્રુડેન્શિયલ નિફ્ટી50 ETF201.23200.291.02