અમદાવાદ, 9 જૂનઃ નિફ્ટી માટે ટેકનિકલી 18574, 18514 અનમે 18412 પોઇન્ટની સપાટીઓ મહત્વની ટેકાની અને 18736- 18838- 18899 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે તેવો વર્તારો સ્ટોક્સબોક્સ તરફથી મળી રહ્યો છે. એપીએલ એપોલો, જેબીએમ ઓટો, આશાહી ઇન્ડિયા ખરીદવાની અને  એચડીએફસી, ટીટીકે પ્રેસ્ટીજ વેચવાની સલાહ પણ મળી રહી છે. રોકાણકારો અને ટ્રેડર્સ અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર આગળ વધી શકે છે.

NIFTY: Intraday Resistance and Support

S 3S 2S 1NiftyR1R2R3
18,41218,51418,57418,63518,73618,83818,899

BANK NIFTY: Intraday Resistance and Support

S 3S 2S 1Bank NiftyR1R2R3
43,24843,58343,78943,99544,33044,66544,872

Intraday Picks

ScripCloseT1T2Stop lossRecommendation
APL APOLLO1201.3123012461198BUY ABOVE 1204
JBM AUTO941981992931BUY ABOVE 949
ASAHI INDIA471.7488494468BUY ABOVE 473
HDFC1608.7158715801614SELL BELOW 1605
TTK PRESTIGE1071.3105610441077SELL BELOW 1069

(Report by: STOXBOX)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)