IPO એક્શન એટ એ ગ્લાન્સ: આ સપ્તાહે 2 SME IPO, મેઇનબોર્ડમાં એથરના લિસ્ટિંગ ઉપર નજર
અમદાવાદ, 5 મેઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ સેગ્મેન્ટમાં આઇપીઓના શૂન્યાવકાશ સાથે આ સપ્તાહે એસએમઇ પ્લેટફોર્મ ઉપર બે આઇપીઓ આવી રહ્યા છે. સેકન્ડરી માર્કેટમાં સુધારાનો સળવળાટ છતાં […]