COMMODITY INTRADAY TECHNICAL OUTLOOK
Gold LBMA Spot | શરૂઆતી તબક્કામાં ટ્રેડિંગ ટ્રેન્ડ સુસ્ત રહેવાની શક્યતા સાથે જો 1629 ડોલરની સપાટી તૂટે તો માર્કેટમાં લિક્વિડેશન વધવાની સંભાવના જણાય છે. |
Silver LBMA Spot | માર્કેટ રેન્જ 20.10- 18.20 વચ્ચેની રહેવાની સંભાવના. જે તરફનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની ચાલ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. |
ક્રૂડ ઓઇલ | 84 ડોલરની સપાટી નીચે જાય નહિં તો સુધારા માટેની શક્યતા રહેશે. પરંતુ જો 81.50 ડોલરની રોક બોટમ તૂટે તો માર્કેટમાં મંદીનાં સંકેત ગણવા. તે શક્યતા નહિંવત્ત છે. |
એમસીએક્સ ટેકનિકલ કોમેન્ટરી- આઉટલૂક એટ એ ગ્લાન્સ
Gold KG Dec | રૂ. 51500ની સપાટી ઉપર જવાની શક્યતા ઓછી છે. પરંતુ જો જાય તો જ મર્યાદિત સુધારાની શક્યતા બાકી ટ્રેન્ડ ઘટાડાનો હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માની રહ્યા છે. |
Silver KG Dec | રૂ.58800ની સપાટી ક્રોસ કરે તો જ સુધારાની શક્યતા અન્યથા કરેક્શન મોડમાં હોવાથી હમણાં લેવાથી દૂર રહેવાની સલાહ મળી રહી છે. |
Crude Oil Nov | રૂ. 7050નો સપોર્ટ જાળવવામાં નિષ્ફળ જાય તો કરેક્શન આગળ વધવાની શક્યતા વિશેષ જણાય છે. |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)