Gold LBMA Spot1720 ડોલરની મજબૂત ટેકાની સપાટી તૂટે તો જ તેમાં વધુ સેલિંગ પ્રેશર જોવા મળી શકે. અન્યથા માર્કેટમાં દિવસ દરમિયાન રિકવરીના ચાન્સિસ વિશેષ જણાય છે.
Silver LBMA Spot22 ડોલર ઉપરની ચાલ માર્કેટમાં જળવાઇ રહે તે સુધારા માટે જરૂરી છે. અન્યથા સેલિંગ પ્રેશર જારી રહેવા સાથે એકાદ કરેક્શનની શક્યતા જણાય છે.
Crude Oil NYMEX80 ડોલર ઉપરની સતત જળવાઇ રહેલી ચાલ અને ટ્રેન્ડ સૂચવે છે કે, માર્કેટમાં ખરીદી વધી રહી છે. સુધારાની શક્યતા સામે કરેક્શનની શક્યતા ઓછી જણાય છે.

MCX TECHNICAL COMMENTARY: OOUTLOK

Gold KG Decરૂ. 53000ની સપાટી તોડવામાં મળી રહેલી નિષ્ફળતા સૂચવે છે કે, માર્કેટમાં ચોપ્પી ચાલ જળવાઇ રહેવા સાથએ નેગેટિવ બાયસ ટ્રેડિંગ જોવા મળી શકે. તેની ઉપરની ચાલ માર્કેટમાં સંગીન સુધારો આપી શકે તેવી શક્યતા નકારી શકાય નહિં.
Silver KG Febશરૂઆતી તબક્કામાં કરેક્ટિવ મોડમાં માર્કેટ જણાય છે. જોકે, 62800ની સપાટી મહત્વની ટેકાની પૂરવાર થઇ શકે. ઉપરમાં રૂ. 64500 સુધીની ચાલ દર્શાવે તેવી શક્યતા જણાય છે.
Crude Oil Decરૂ. 6600 ઉપરની સપાટી ક્રોસ કરવામાં નિષ્ફળ જાય તો માર્કેટમાં કરેક્શનના ચાન્સિસ વધી શકે છે. તેની ઉપરમાં શોર્ટ કવરિંગ રેલીની શક્યતા ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

Market outlook by Geojit

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)