એરિસ લાઇફ સાયન્સનો વાર્ષિક નફો 22 ટકા વધ્યો
અમદાવાદ, 17 મેઃ એરિસ લાઇફ સાયન્સ લિ.એ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો રૂ. 37.42 કરોડ (રૂ. 40.58 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 25.1 ટકા વધી રૂ. 168.51 કરોડ (રૂ. 134.70 કરોડ) થઇ છે. પરીણામો અંગે કંપનીના સીએમડી અમીત બક્ષીએ જણાવ્યું કે, કંપનીએ વર્ષ દરમિયાન જંગી રોકાણો કરવા દ્વારા કંપની હાઇ ક્વોલિટી ગ્રોથ જાળવી રાખવા સજ્જ છે.
કોન્સોલિડેટેડ પરીણામો એક નજરે
Particulars (INR million) | Q4FY23 | Q4FY22 | YoY(%) | FY23 | FY22 | YoY(%) |
Revenue | 4,028 | 3,059 | 31.7% | 16,851 | 13,470 | 25.1% |
Gross Profit | 3,300 | 2,441 | 35.2% | 13,328 | 10,885 | 22.4% |
EBITDA | 1,189 | 969 | 22.7% | 5,367 | 4,850 | 10.7% |
EBITDA Margin | 29.5% | 31.7% | -215 bps | 31.9% | 36.0% | -415 bps |
PAT | 615 | 800 | -23.1% | 3,742 | 4,058 | -7.8% |
PAT Margin | 15.3% | 26.1% | -1088 bps | 22.2% | 30.1% | -792 bps |