અમદાવાદ, 30 મેઃ સોમવારે નિફ્ટી-50એ ગેપઅપ ઓપનિંગ બાદ છેલ્લે 99 પોઇન્ટના સુધારા સાથે 18599 પોઇન્ટની સપાટીએ બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ ન્યૂ હાઇ તરફ આગેકૂચ કરી રહ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પાંચ સેક્ટર્સ સુધારાની ચાલમાં જોડાયા છે. આગળની તેજી માટે નિફ્ટીએ 18700 અને ત્યારબાદ 18873 પોઇન્ટની સપાટીઓ ક્રોસ કરવી જરૂરી રહેશે. માર્કેટ નિષ્ણાતો, ટેકનો ફન્ડામેન્ટ એનાલિસ્ટ એવો વ્યૂ ધરાવે છે કે માર્કેટમાં નજીવા કરેક્શન્સ આવે તોપણ સ્ટોપલોસ સાથે વેપાર તેજીનો જાળવી રાખવો. અને એકવાર 18700 ક્રોસ થાય તો નવી તેજીના મંડાણ સમજી લેવાં…

stock in focus

Ultratech Cement (CMP 7,849)

UTCEM which has the highest cement capacity in India enjoys ~25% market share on pan-India level with dominant presence across regions.We have our BUY rating, with a 12-month Target Price of Rs9,000.

Intraday Picks

PEL (PREVIOUS CLOSE:775 BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 765- 772 for the target of Rs.792 with a strict stop loss of Rs 758.

INDHOTEL (PREVIOUS CLOSE: 380) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs 383- 386 for the target of Rs.374 with a strict stop loss of Rs 390.

VOLTAS (PREVIOUS CLOSE: 826) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 818- 822 for the target of Rs.838 with a strict stop loss of Rs 813.

(Market Lens by Reliance Securities)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)