ફંડ હાઉસની ભલામણોઃ ઇન્ડિગો, યુપીએલ, સ્ટાર હેલ્થકેર, નાયકા, ઝાયડસ લાઇફ, વોલ્ટાસ
અમદાવાદ, 21 સપ્ટેમ્બર
Indigo / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3217 (પોઝિટિવ)
Syrma SGS / MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 671 (પોઝિટિવ)
કેન્સ ટેક્નોલોજીસ/ MS: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2440 (પોઝિટિવ)
Citi/ UPL: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 800 (પોઝિટિવ)
સ્ટાર હેલ્થ / CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 700 (પોઝિટિવ)
Apollo Tyre / MS: કંપની પર સમાન વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3217 (નેચરલ)
MS / Nykaa: કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 173 (નેચરલ)
ઝાયડસ લાઈફ / જેફરી: કંપની પર હોલ્ડ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 630(નેચરલ)
વોલ્ટાસ/ મેક્વેરી: કંપની પર તટસ્થ જાળવો, લક્ષ્ય કિંમત રૂ 852 (નેચરલ)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)