ફંડ હાઉસની ભલામણઃ એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને રિલાયન્સ ઉપર વોચ રાખો
અમદાવાદ, 6 જૂનઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સ ખરીદવાની ભલામણ થઇ રહી છે. પીવીઆર, આઇજીએલ અને ભેલમાં થોડી સાવચેતી સાથે આગળ વધવાની સલાહ પણ મળી રહી છે.
ફન્ડામેન્ટલ્સ વિથ ફેન્સીઃ ઇન્ડિગો, એસબીઆઇ, આઇઓસી, અશોક લેલેન્ડ, અંબર એન્ટર, એવલોન ટેક, સનટેક, પિડિલાઇટ અને જેકે સિમેન્ટમાં પણ સ્ટોક સ્પેસિફિક સુધારાની શક્યતા જોવાઇ રહી છે.
ટેકનિકલ ટોકઃ મઝગાંવ ડોક, લાઓપાલા, એનએન્ડટી ફાઇ., ઝોમેટો, કોચિન શીપ, ઇન્ફોસિસ, બીઇએલ, રિલાયન્સ ઉપર વોચ રાખો. સુધારાની શક્યતા જણાય છે.
Jefferies on Axis Bank: Maintain Buy on Company, target price at Rs 1150/sh (Positive)
BofA on Ashok Ley: Maintain Buy on Company, target price at Rs 200/sh (Positive)
GS on Tata Motors: Maintain Buy on Company, target price at Rs 600/sh (Positive)
MS on Delhivery: Maintain Overweight on Company, target price at Rs 415/sh (Positive)
Jefferies on Sunteck: Maintain Buy on Company, target price at Rs 415/sh (Positive)
CLSA on Telecom; Bharti Airtel and Reliance Jio to play India’s rising mobile data usage and ARPU growth (Positive)
UBS on PVR: Maintain Neutral on Company, cut target price at Rs 1950/sh (Neutral)
Jefferies on IGL: Maintain Buy on Company, target price at Rs 560/sh (Neutral)
Nomura on BHEL: Downgrades to Reduce on company, target price at Rs 61/sh (Negative)
Nomura on Road Sector: Cash flow challenges emerge in FY23, expect ordering momentum to slow in FY24 ahead of general elections (Negative)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)