અમદાવાદ, 30 મેઃ ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ અને ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા અરબિંદો ફાર્મા સ્ટોપલોસ સાથે ખરીદીની ભલામણ કરાઇ છે. જ્યારે એયુ બેન્ક અને બાલક્રિશ્નામાં સેલ સિગ્નલ આપ્યું છે. રોકાણકારો અત્રે આપેલી વિગતોનો યોગ્ય અભ્યાસ કરીને નિષ્ણાતની સલાહ અનુસાર નિર્ણય લે તે હિતાવહ રહેશે.આ ઉપરાંત ટેકનિકલ લેવલ્સના આધારે પણ ઇન્ટ્રા-ડે સ્ટોક સ્પેસિફિક સ્થિતિ કેવી રહી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સ્ટોપલોસ કે સાથ ચલો…

GS on Aurobindo Pharma: Maintain Buy on Company, target price at Rs 680/sh (Positive)

BofA on Aurobindo Pharma: Maintain Buy on Company, target price at Rs 725/sh (Positive)

DAM on Aurobindo Pharma: Maintain Buy on Company, target price at Rs 809/sh (Positive)

Kotak on Aurobindo Pharma: Maintain Add on Company, target price at Rs 625/sh (Positive)

GS on Sapphire: Maintain Buy on Company, target price at Rs 1700/sh (Positive)

Jefferies on Amber Ent: Maintain Buy on Company, target price at Rs 3120/sh (Positive)

Investec on Auro Pharma: Maintain Buy on company, target price at Rs 560/sh (Positive)

Nomura on Balkrishna: Maintain Reduce on company, target price at Rs 2100/sh (Neutral)

JP Morgan on Asian Paints: Maintain Neutral on company, target price at Rs 3128/sh (Neutral)

MOSL on AU Bank: Downgrade to Neutral on company, target price at Rs 830/sh (Negative)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)