ફંડ હાઉસ ભલામણઃ એલઆઇસી, ફોનિક્સ મિલ્સ, ક્યુમિન્સ, ગુજરાત ગેસ ખરીદો
અમદાવાદ, 26 મેઃ વિવિધ ફંડ હાઉસ, બ્રોકરેજ હાઉસ દ્વારા શોર્ટ, મિડિયમ તેમજ લોંગ ટર્મ માટે શેર્સ ખરીદવા માટે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ભલામણ કરવામાં આવી છે. જેમાં એલઆઇસી, ફોનિક્સ મિલ્સ, ક્યુમિન્સ, ગુજરાત ગેસ ખરીદવા અને ઇમામી, ટીટીકે પ્રેસ્ટીજમાં હોલ્ડ કે પ્રોફીટ બુકિંગ માટેની ભલામણ કરાઇ છે.
CLSA on Phoenix Mills: Maintain Buy on Company, target price at Rs 1703/sh (Positive)
Macquarie on LIC: Maintain Outperform on Company, target price at Rs 850/sh (Positive)
CS on Cummins: Maintain Buy on Company, target price at Rs 1875/sh (Positive)
MS on Gujarat Gas: Maintain Overweight on Company, target price at Rs 564/sh (Positive)
Investec on Medplus: Maintain Buy on Company, target price at Rs 860/sh (Positive)
Investec on JB Chem: Maintain Buy on Company, target price at Rs 2450/sh (Positive)
Jefferies on Ultratech: Maintain Buy on Company, target price at Rs 8670/sh (Positive)
MS on Page Ind: Maintain Overweight on company, target price at Rs 43068/sh (Neutral)
Investec on Radico: Maintain Neutral on company, target price at Rs 1082/sh (Neutral)
CLSA on TTK Prestige: Maintain Underperform on company, target price at Rs 730/sh (Neutral)
CLSA on Emami: Maintain Outperform on company, target price at Rs 440/sh (Neutral)
GS on LIC: Maintain Neutral on Company, target price at Rs 690/sh (Neutral)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)