IRCTC ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના શેર્સ ઓક્ટબર 2021માં રૂ. 1280ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ સતત ઘટી રૂ. 675 આસપાસ રમી રહ્યા હોવાથી ઊંચા મથાળે ભરાયેલા તેમજ નવી ખરીદી માટે રાહ જોઇને બેસી રહેલા રોકાણકારો માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી મળી રહેલી સલાહ અનુસાર આ શેરમાં નવી ખરીદીથી દૂર રહેવાની સલાહ મળી રહી છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને રૂ. 850ના ટાર્ગેટ માટે ખરીદવા ઇચ્છતાં રોકાણકારોને પણ નિષ્ણાતો રૂ. 588ના સ્ટોપલોસ સાથે જ આગળ વધવા સલાહ આપી રહ્યા છે.

GCL Securitiesમાર્જિન ઉપર દબાણ વધવાની દહેશતખરીદીથી દૂર રહો
Choice Brokingશેર સતત ઘટાડામાં રૂ. 600 સુધી ઘટી શકેખરીદીથી દૂર રહો