અમદાવાદ, 9 જાન્યુઆરી,2026: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઇલેક્ટ્રીક વ્હિકલ XUV 3XO EV લોંચ કર્યું છે, જેની કિંમત રૂ. 13.89 લાખથી શરૂ થાય છે. ગ્રાહકોની અપેક્ષાઓ અને અત્યાધુનિક જરૂરિયાતો થી ભરપુર XUV 3XO EV અર્બન ડિઝાઇન, પર્ફોમન્સ, સલામતી અને અત્યાધુનિક ટેકનોલોજીનું સંપૂર્ણ સંતુલન છે.

ટેકનોલોજીઅનેસલામતી: એડ્રેનોક્સ. 80થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ જેમાં રીમોટ વ્હિકલ કન્ટ્રોલ, વ્હિકલ સ્ટેટસ મોનિટરીંગ, ટ્રીપ સમરી, સ્માર્ટવોચ કનેક્ટિવિટી અને ઇન-કાર એપ્સ સપોર્ટનો સમાવેશ થાય છે. લેવર 2 ADASમાંએડેપ્ટિવક્રુઝકન્ટ્રોલ, ફોરવર્ડકોલાઇઝનવોર્નિંગ, સ્માર્ટપાયલોટઆસિસ્ટ, ઓટોઇમરજન્સીબ્રેકિંગજેવાફીચર્સછે. 360 ડિગ્રીસરાઉન્ડવ્યુસિસ્ટમ, 35 સ્ટાન્ડર્ડસેફ્ટીફીચર્સજેમાંછએરબેગ્સ, 4 ડિસ્કબ્રેક્સ, ટાયરપ્રેશરમોનિટરીંગસિસ્ટમનોસમાવેશથાયછે.

Variant-wise Pricing: (Ex-Showroom):

VariantPrice
AX5₹ 13.89 Lakh
AX7L₹ 14.96 Lakh

*Optional 7.2 kW wall charger at an additional cost of ₹ 50,000/-

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)