અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ નિફ્ટી-50 માટે 19250 પોઇન્ટની સપાટી મજબૂત સપોર્ટની જણાય છે. વીકલી ચાર્ટ ઉપર ડબલ બોટમ સાથે પોઝિટિટવ મોમેન્ટમ માર્કેટમાં સુધારાને અવકાશ હોવાનો સંકેત આપે છે. ઉપરમાં હવે 19600 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીને ધ્યાનમાં રાખવાની રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી સલાહ મળી રહી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે આઇસીઆઇસીઆઇ બેન્ક અને પેટ્રોનેટમાં તેજી અને એમ્ફેસિસમાં પ્રોફીટ બુકિંગનો સંકેત હોવાનું જણાવે છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 43988- 43541, રેઝિસ્ટન્સ 44726- 45106

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)