NIFTY-50 માટે 16200- 15900 સપોર્ટ અને 16600 રેઝિસ્ટન્સ લેવલ્સ
માર્કેટ લેન્સ બાય રિલાયન્સ સિક્યુરિટીઝ
NIFTY-50 એ તેના મેક-ઓર-બ્રેક લેવલ-16,400ને તોડવા સાથે તેના 20-દિવસીય EMAની નીચે બંધ આપીને રોકાણકારો- ટ્રેડર્સને મૂંઝવણમાં મૂક્યા છે. ગુરુવારે નિફ્ટી માટે 16200 અને ત્યારબાદ 15900 સુધી ઘટાડાના ચાન્સિસ જોવા મળી શકે. જ્યારે ઉપરમાં 16600 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણાવી શકાય. સપોર્ટ 16,262ની આસપાસ અને પછી 16,147ના સ્તરે જોવા મળે છે, જ્યારે રેઝિસ્ટન્સ 16,483 અને પછી 16,609 પર જોવા મળે છે. બુધવારે, NIFTY-50 લપસી ગયો. મજબૂત શરૂઆત પછી 16,293-સ્તર સુધી અને બાદમાં રિબાઉન્ડ થઇ 16,514-સ્તરની ઊંચી સપાટીએ રેઝિસ્ટન્સનો સામનો કરે છે. ઉપરમનાં તેના 20-દિવસ EMAની આસપાસ અને 16,356-સ્તર પર 60 પોઈન્ટની સપાટીએ બુધવારે બંધ રહેવા સાથે NSE કેશ સેગમેન્ટમાં રૂ.44,123 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. માર્કેટબ્રેડ્થ એકંદરે નકારાત્મક રહેવા સાથે વિવિધ સેક્ટોરલ્સમાં નીચી વોલેટિલિટી વચ્ચે મિક્સ ટ્રેન્ડ રહ્યો હતો. જોકે, મિડિયા અને રિયાલ્ટી શેર્સમાં સાધારણ સુધારો રહ્યો હતો. (નોંધઃ અત્રે આપવામાં આવેલી વિગતો બ્રોકરેજ હાઉસના પોતાના વ્યૂઝના આધારે છે. વાચક મિત્રોએ પોતાની રીતે અભ્યાસ કરીને જોખમ લેવા ખાસ વિનંતી છે)
નિફ્ટી | 16356 | બેન્ક નિફ્ટી | 34946 | ઇન ફોકસ | |
સપોર્ટ-1 | 6262 | સપોર્ટ-1 | 34702 | સ્ટોક ઇન ફોકસ | કલ્પતરૂ પાવર |
સપોર્ટ-2 | 16147 | સપોર્ટ-2 | 34458 | ઇન્ટ્રા-ડે પીક | બાયોકોન |
રેઝિસ્ટન્સ-1 | 16483 | રેઝિસ્ટન્સ-1 | 35320 | ઇન્ટ્રા-ડે પીક | હિન્દાલકો |
રેઝિસ્ટન્સ-2 | 16609 | રેઝિસ્ટન્સ-2 | 35694 | ઇન્ટ્રા-ડે પીક | એમએફએસએલ |
Market Morning Monitor: Wednsday
SGX NIFTY: -80(16284) @7:40 am *Considering Wednesday’s closing of 16364
DOW: -269(-0.81%)
Nasdaq: -88(-0.73%)
DOW FUTURES: -44(-0.14%)
HANGSENG: +27(+0.13%)
SHANGHAI COMP: +1(+0.03%)
NIKKEI: +62(+0.20%)
Bullion and Commodities
GOLD COMEX(USD/toz): 1851.30(-0.11%)
SILVER COMEX (USD/toz): 22.04(-0.24%)
LME COPPER(USD/MT): 9730.00(+0.32%)
LME ZINC(USD/MT): 3821.50(+0.65%)
LME ALUMINIUM(USD/MT): 2819.00(+1.46%)
BRENT CRUDE(USD/bbl): 124.03(+0.36%)
WTI CRUDE OIL(USD/bbl): 122.42(+0.25%)
Currencies
USDINR: 77.73(+0.03%)
DOLLAR INDEX: 102.63(+0.08%)
US 10YRS BOND YIELD: 3.05%
INDIA 10YRS BOND YIELD: 7.49%
FII/ DII Activity at a Glance
FII: -2484
DII: +1904
FII F&O: -5790
Trading Value at a glance
BSE CASH SEGMENT TRADED VALUE (Rs Crs): 2950
NSE CASH SEGMENT TRADED VALUE(Rs Crs): 44122
NSE ADVANCE/ DECLINE: 903/1239 (0.72)
Securities in Ban Period: DELTACORP
ZYDUS FAMILY TRUST Promoter Group Acquisition 107 shares of Zydus Wellness Ltd.-$ on 07-Jun-22
Yadu International Limited Promoter Acquisition 14000 shares of J.K.Cement Ltd. on 06-Jun-22
*Arti Mody Promoter Group Acquisition 500 shares of Sasken Technologies Ltd on 06-Jun-22
*INOX LEASING AND FINANCE LIMITED Promoter Group Acquisition 11904761 shares of Inox Wind Ltd on 02-Jun-22
*RAMACHANDRAN VENKATARAMAN Director Disposal 3000 shares of V-Guard Industries Ltd. on 07-Jun-22
*Revoke*
*Max Ventures Investment Holdings Private Limited Promoter Revoke 94500 shares of Max Financial Services Ltd on 06-Jun-22
Dividend Update
Asian Paints Ltd. Final Dividend | Rs. 15.5 | Ex Date 09-Jun |
Asian Granito India Final Dividend | Rs. 0.7 | Ex Date 09-Jun |
CRAFTSMAN Dividend | Rs. 3.75 | Ex Date 09-Jun |
Elecon Eng Final Dividend | Rs. 1 | Ex Date 09-Jun |
Elecon Eng. Special Dividend | Rs. 0.4 | Ex Date 09-Jun |
HDFC AMC Dividend | Rs. 42 | Ex Date 09-Jun |
India Motor Interim Dividend | Rs. 13 | Ex Date 09-Jun |
PFC Final Dividend | Rs. 1.25 | Ex Date 09-Jun |
Quess Corp Interim Dividend | Rs. 4 | Ex Date 09-Jun |
SILVERTUC Interim Dividend | Rs. 0.5 | Ex Date 09-Jun |
SMCGLOBAL Final Dividend | Rs. 1.2 | Ex Date 09-Jun |
Tata Global Final Dividend | Rs. 6.05 | Ex Date 09-Jun |
Transcorp Inter. Dividend | Rs. 0.1 | Ex Date 09-Jun |
Voltas Final Dividend | Rs. 5.5 | Ex Date 09-Jun |
Welspun Dividend | Rs. 5 | Ex Date 09-Jun |
Ceat Final Dividend | Rs. 3 | Ex Date10-Jun |
LKP Fin. Final Dividend | Rs. 3 | Ex Date10-Jun |
LKP Sec.Final Dividend | Rs. 0.3 | Ex DatE 10-Jun |
Sagarsoft Dividend | Rs. 3 | Ex Date 10-Jun |
Digvijay Cem. Final Dividend | Rs. 2 | Ex Date 10-Jun |
Tata Comm. Final Dividend | Rs. 20.7 | Ex Date 10-Jun |