માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19668- 19590, રેઝિસ્ટન્સ 19855- 19965, અંબુજા સિમેન્ટ ખરીદો
અમદાવાદ, 24 જુલાઇઃ નિફ્ટી તેની અતિ મહત્વની 20000 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીની નજીક રમી રહ્યો છે. શુક્રવારે આવેલી આક્રમક વેચવાલી છતાં માર્કેટ સેન્ટિમેન્ટ સુધારા તરફી હોવાનો સૂર મોટાભાગના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ક્વાર્ટરલી રિઝલ્ટ્સ સિઝન અને મન્થલી એક્સપાયરી સાથે સાથે રોલઓવર મૂવમેન્ટના કારણે માર્કેટમાં વોલેટિલિટી વધવા સાથે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સુધારાની ચાલ જળવાઇ રહેવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. નિફ્ટી માટે 19600- 20000ના લેવલ્સ વચ્ચે મહત્વનું કોન્સોલિડેશન જોવા મળી શકે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 45878- 45680, રેઝિસ્ટન્સ 46321- 45567
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)