નિફ્ટીમાં “V” શેપ રિકવરી આવે તો 17256 અને “W” શેપ હશે તો 16880ની શક્યતા! NIFTY OUTLOOK: SUPPORT 16990- 16880, RESISTANCE 17178- 17256
અમદાવાદ, 21 માર્ચઃ શુક્રવારે ભારતીય શેરબજારોમાં “V” શેપ રિકવરી વચ્ચે નિફ્ટીએ 114 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 17100 પોઇન્ટની સપાટી ક્રોસ કરી લીધી હતી. સોમવારે માર્કેટમાં બે શક્યતા જોવા મળી શકે છે.
એકઃ નિફ્ટીમાં “V” શેપ રિકવરી આવે તો 17256
બીજીઃ “W” શેપ હશે તો 16880ની શક્યતા!!
વૈશ્વિક અર્થતંત્ર, શેરબજારો, એફપીઆઇ, ડીઆઇઆઇ વગેરે વલણો જોતાં એવું કહી શકાય કે, જ્યાં સુધી નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરે નહિં ત્યાં સુધી સ્ટોપલોસ કે સાથ ચલો. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડિસિસિવ દોજી પછી હેમર પેટર્ન જોવા મળી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી ઉપરમાં 17250- 17300નો ઝોન મેળવી શકે ત્યારબાદ 17450 ક્રોસ થવું જરૂરી રહેશે. નીચામાં 22 સપ્ટેમ્બર-22નું 16750 પોઇન્ટનું મહત્વનું સપોર્ટ લેવલ પણ જળવાઇ રહે તે જોવાનું ખાસ રહેશે.
NIFTY | 17100 | BANK NIFTY | 39598 | IN FOCUS |
S1 | 16990 | S1 | 39115 | FINOLEX (B) |
S2 | 16880 | S2 | 38632 | COALINDIA (S) |
R1 | 17178 | R1 | 39893 | BRITANIA (B) |
R2 | 17256 | R2 | 40188 | HDFC (B) |
BANK NIFTY OUTLOOK: SUPPORT 39115- 38632, RESISTANCE 39893- 40188
STOCK IN FOCUS
Finolex Industries (CMP 163)
Considering the leading position in the Agri-pipe segment and backward integration for the PVC Resin business, sustained cash flow and high dividend pay-out of 35% (average over FY16-FY22), we have BUY rating on the stock, with a Target Price of Rs200.
Intraday Picks
COALINDIA (PREVIOUS CLOSE: RS222) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs224- 226 for the target of Rs216 with a strict stop loss of Rs229.
BRITANNIA (PREVIOUS CLOSE: 4,363) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs4,340- 4,320 for the target of Rs4,440 with a strict stop loss of Rs4,290.
HDFC (PREVIOUS CLOSE: 2,564) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs2,530- 2,520 for the target of Rs2,605 with a strict stop loss of Rs2,495.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)