નિફ્ટી 17100 જાળવીને 17250 ક્રોસ કરે તે સુધારાની આગેકૂચ માટે જરૂરી NIFTY OUTLOOK: SUPPORT 17040- 16972, RESISTANCE 17151- 17195
અમદાવાદ, 22 માર્ચઃ વૈશ્વિક શેરબજારોમાં ધીરે ધીરે વિશ્વાસ પુનઃ સ્થાપિત થઇ રહ્યો છે. પરંતુ ફેડનું ફેફરું સેકન્ડ હાફમાં શું રિઝલ્ટ આપે છે તેની ઉપર માર્કેટનો મોટો મદાર રહેશે. એશિયાઇ શેરબજારો તેમજ અમેરીકન શેરબજારોમાં ધીમો સુધારો જોવાયો છે. પરંતુ જ્યાં સુધી નિફ્ટી 17100 જાળવવા સાથે 17250 ક્રોસ કરે નહિં ત્યાં સુધી સૂર સાવચેતીનો રાખવો.
NIFTY | 17108 | BANK NIFTY | 39895 | IN FOCUS |
S1 | 17040 | S1 | 39517 | CROMPTON (B) |
S2 | 16972 | S2 | 39139 | VEDL (B) |
R1 | 17151 | R1 | 40122 | LTIM (S) |
R2 | 17195 | R2 | 40349 | SBI (B) |
STOCK IN FOCUS
CROMPTON (CMP 292)
We have our BUY rating on the stock with a Target price of Rs430.
Intraday Picks
VEDL (PREVIOUS CLOSE: RS284) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs280- 283 for the target of Rs290 with a strict stop loss of Rs277.
LTIM (PREVIOUS CLOSE: 4674) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs4700- 4730 for the target of Rs4604 with a strict stop loss of Rs4760.
SBI (PREVIOUS CLOSE: 522) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs519- 521 for the target of Rs535 with a strict stop loss of Rs513.
(Market Lens by Reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)