અમદાવાદઃ બુધવારે બજેટ પછી માર્કેટમાં જોવા મળેલાં પેનિક પ્રેશરમાં ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇસના એફપીઓને પાછો ખેંચવાની જાહેરાત, કોર્પોરેટની જગ્યાએ સોશિયલ બજેટની મધલાળ અને ફેડના ફેફરાંના કારણે બજારમાં તેજીવાળાઓની બોલતી બંધ થઇ હતી. નિફ્ટી-50 17972 પોઇન્ટથઈ ગગડી 17353 પોઇન્ટ થઇ છેલ્લે 46 પોઇન્ટના ઘટાડા સાથે 17616 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી હતી. પરંતુ સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું હતું. ટેકનિકલી નિફ્ટીએ ચાર દિવસની ઊંચી સપાટી નોંધાવી હતી.પરંતુ 18000ની સપાટી ક્રોસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. નીચામાં 17400 પોઇન્ટનો સપોર્ટ પણ જાળવી શક્યો નથી. હેવી વોલેટિલિટીના અંતે માઇનોર લોસ સાથે બંધ રહ્યો છે. ટેકનિકલી ટેબલમાં જણાવેલાં લેવલ્સને ધ્યાનમાં રાખી ગુરુવારની ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો દ્વારા મળી રહી છે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 39330- 38148, RESISTANCE 41856- 43198

બુધવારે બેન્ક નિફ્ટીએ પણ મજબૂત શરૂઆત કર્યા બાદ સુધારાની ચાલ જાળવી રાખી હતી. પરંતુ છેલ્લે 39491 પોઇન્ટ થયો હતો. છેલ્લે 142 પોઇન્ટના કટ સાથે 40513 પોઇન્ટ બંધ રહ્યો હતો. સેક્ટોરલ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. જે સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ સાવેચેતીથી વેચવાલીનું રહ્યું છે.

ટેકનિકલી બેન્ક નિફ્ટી માટે નજીકની હર્ડલ હવે સંકોચાઇને 40790 પોઇન્ટની થઇ ગઇ છે. પરંતુ ધ્યાન રહે કે જો અચાનક 41800 ક્રોસ કર્યા પછી 42000 પોઇન્ટ તરફ ટર્નઅરાઉન્ડ થઇ જાય તો મંદી માનસથી દૂર રહેવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

NIFTY17616BANK NIFTY40513IN FOCUS
S117322S139330EPL (B)
S217029S238148APOLLOTYRE (S)
R117941R141856TCS (B)
R218266R243198GODREJCP (B)

Intraday Picks

APOLLOTYRE (PREVIOUS CLOSE: 329) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs333-336 for the target of Rs324 with a strict stop loss of Rs341.

TCS (PREVIOUS CLOSE: 3,408) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs3,395-3,375 for the target of Rs3,495 with a strict stop loss of Rs3,340.

GODREJCP (PREVIOUS CLOSE: 930) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs913-907 for the target of Rs944 with a strict stop loss of Rs889.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)