Nifty outlook: support 18126- 17996, resistance 18327- 18397
નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18126- 17996, રેઝિસ્ટન્સ 18327- 18397
અમદાવાદ, 5 મેઃ ગુરુવારે નિફ્ટીએ શરૂઆતી ઘટાડાને પચાવીને ફરી સુધારાની ચાલ પકડવા સાથે દિવસના અંતે 166 પોઇન્ટના સંગીન સુધારા સાથે 18256 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ આગલાં દિવસના લોઅર ટોપ લોઅર બોટમને ક્રોસ કરવા સાથે ચાર માસની ટોચ નોંધાવી હતી. તા. 21 ડિસેમ્બર-22ના રોજ ડેઇલી ચાર્ટ ઉપર જોવા મળી હતી તેવીજ બુલિશ પેટર્ન ફરી જોવા મળી રહી છે. જેમાં નિફ્ટી માટે 18126 અને 17996 પોઇન્ટની મહત્વની ટેકાની તેમજ 18327- 18397 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે.
NIFTY | 18256 | BANK NIFTY | 43685 | IN FOCUS |
S1 | 18126 | S1 | 43353 | ACC |
S2 | 17996 | S2 | 43021 | AXIS BANK |
R1 | 18327 | R1 | 43879 | TCS |
R2 | 18397 | R2 | 44072 | TATA CONSUM |
BANK NIFTY OUTLOOK: SUPPORT 43353- 43021, RESISTANCE 43879- 44072
ગુરુવારે બેન્ક નિફ્ટાએ 373 પોઇન્ટના જમ્પ સાથે 43685 પોઇન્ટનું લેવલ નોંધાવ્યું છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે ટેકનિકલી જોઇએ તો બેન્ક નિફ્ટી માટે 43353- 43021 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ અને 43879- 44072 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી બની રહે તેને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.
STOCK IN FOCUS
ACC (CMP 1,766)
ACC has been working on improving cost efficiencies through various means and likely to continue in the near term.Considering cost efficiencies, higher volume with new capacity and recent correction in the stock price, we currently have BUY rating on the stock with a 1-Year TP of Rs 2,420.
Intraday Picks
AXISBANK (PREVIOUS CLOSE: RS866) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs855- 860 for the target of Rs878 with a strict stop loss of Rs848.
TCS (PREVIOUS CLOSE: RS3221) BUY
For today’s trade, long position can be initiated in the range of Rs3180- 3200 for the target of Rs3285 with a strict stop loss of Rs3159.
TATACONSUM (PREVIOUS CLOSE: RS776) SELL
For today’s trade, short position can be initiated in the range of Rs780- 785 for the target of Rs760 with a strict stop loss of Rs792.
(Market lens by: reliance Securities)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)