અમદાવાદ, 6 જૂનઃ સોમવારે નિફ્ટી-50એ ધીમી સુધારાની શરૂઆત કરવા સાથે છેલ્લે 60 પોઇન્ટના સુધારા સાથે 18600ની નજીક 18594 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. એક વાર 18650- 18700 પોઇન્ટની ટાર્ગેટ સપાટીને ટચ કર્યા પછી માર્કેટમાં કોન્સોલિડેશન અને નેરો રેન્જની વોલેટિલિટી જોવા મળી છે. માર્કેટમાં સૂર સાવચેતીનો, ટ્રેન્ડ વેલ્યૂ બાઇંગનો અને અંડરટોન આરબીઆઇ, ચોમાસાની એક્ટિવિટી ઉપર નિર્ભર રહેશે. તે જોતાં ટ્રેડર્સ, રોકાણકારોએ સ્ટોપલોસ અને નિષ્ણાતની સલાહના સહારે સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. ઉપરમાં 18628- 18663 પોઇન્ટની નજીકની પ્રતિકારક સપાટીઓ રહેશે. જ્યારે નીચામાં 18571- 18548 મહત્વની ટેકાની સપાટીઓ તરીકે વર્તી શકે છે.

ઇન્ટ્રા- ડે ટ્રેડ માટે વોચ રાખોઃ ઇન્ડિગો, વેદાન્તા, આઇટીસી, પાવરગ્રીડ

Stock in Focus

IndiGo (CMP 2,403) – INDIGO closed ~0.7% higher as against Nifty largely flat yesterday. We have a positive stance on Indigo considering the strong market share position, undisputed leadership, best cost structure, potential in the fastest-growing aviation sector and lower crude prices bringing early turnaround, we reiterate our BUY rating on INDIGO with a Target Price of Rs2,750, valuing the stock at an  EV/EBITDAR multiple of 6x FY25E

Intraday Picks

VEDL (PREVIOUS CLOSE: 278) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 274- 276 for the target of Rs.285 with a strict stop loss of Rs 271.

ITC (PREVIOUS CLOSE: 441) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs 444- 447 for the target of Rs.434 with a strict stop loss of Rs 450.

POWERGRID (PREVIOUS CLOSE: 236) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs 232- 234 for the target of Rs.242 with a strict stop loss of Rs 230.

(Market Lens by Reliance Securities)

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)