સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓ માટે ફંડ રેઇઝિંગ માટે આશિર્વાદરૂપ બનેલા BSE, NSEના SME IPO પ્લેટફોર્મના કારણે નાના કદની કંપનીઓ સારા દેખાવના આધારે રોકાણકારોને પણ કમાણી કરાવી રહી છે. કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન યોજાયેલા 67 SME IPO પૈકી 18 IPOમાં 100થી 666 ટકા જેટલું જંગી રિટર્ન લિસ્ટિંગથી અત્યારસુધીમાં છૂટી રહ્યું છે. જ્યારે 12 IPOમાં 50-100 ટકા રિટર્ન અને 5 IPO 20-42 ટકા રિટર્ન આપી રહ્યા છે. જોકે, 21 IPOમાં નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે.

– 18 IPOમાં 100થી 666 ટકાનું જંગી રિટર્ન

– 12 IPOમાં 50થી 100 ટકાનું રિટર્ન

– 5 IPOમાં 20થી 42 ટકાનું રિટર્ન

11 IPOમાં સિંગલથી 20 ટકા રિટર્ન

– 21 IPOમાં છૂટ્યું નેગેટિવ રિટર્ન

100થી 666 ટકાનું જંગી રિટર્ન ધરાવતાં SME IPO

COMPANYISSUE P.LISTINGLASTGAIN%
Empyrean3744.1283.65666.62%
Jayant Infra6779.8395.2489.85%
Cool Caps Ind3837.65185386.84%
Rachana Infra.135138.55606.65349.37%
Sailani Tours1516.2766.35342.33%
Maruti Interior5571.9194252.73%
Globesecure T2937.196.15231.55%
Agni Green1026.2529.85198.5%
Olatech Solu2753.8577185.19%
Veerkrupa2725.6573.25171.3%
Goel Food7278.75193.05168.13%
Krishna Defe3978.7595.7145.38%
Ekennis Soft7284173.2140.56%
KN Agri Reso.75146178137.33%
Virtuoso Opto56115.4132.5136.61%
Upsurge Seeds120147271.7126.42%
SKP Bearing7072.45141.3101.86%
Timescan Logistics5186.1102100%

50થી 90 ટકા રિટર્ન ધરાવતાં લિસ્ટેડ SME IPO

COMPANYISSUE P.LISTINGLASTGAIN%
Sabar Flex India1122.0520.9590.45%
EP Biocomposites126168.25236.5587.74%
Shigan Quantum5064.0593.386.6%
Vaidya Sane73105.4135.785.89%
 Fidel Softech3762.0568.0583.92%
Eighty Jewellers4144.172.276.1%
Modi’s Navnirman180188.9531172.78%
Viviana Power5594.59572.73%
Jay Jalaram Tech3652.56272.22%
Ameya Precision3465.455.462.94%
P. E. Analytics114168.517553.51%
Veekayem Fashion28504250%

20થી 42 ટકા રિટર્ન ધરાવતાં લિસ્ટેડ SME IPO

COMPANYISSUE P.LISTINGLASTGAIN%
Shantidoot Infra81110.25115.4542.53%
Alkosign4545.2562.5539%
Kesar India170175.522532.35%
Safa Systems1015.7312.5925.9%
Dj Mediaprint125241.7153.422.72%

સિંગલ ડિજિટથી 20 ટકા રિટર્ન ધરાવતાં લિસ્ટેડ SME IPO

COMPANYISSUE P.LISTINGLASTGAIN%
AB Cotspin3540.44117.14%
Tapi Fruit Process48NA54.713.96%
Pearl Green186198.5206.6511.1%
Fabino Life3640.3536.952.64%
Mangalam World101102.551108.91%
Ishan International80NA82.83.5%
Rhetan TMT7066.575.858.36%
Sonu Infratech3637.637.64.44%
 Sunrise Efficient121124.81318.26%
 Dhyaani Tile5154.8533.92%
 Jeena Sikho150173.35153.352.23%

લિસ્ટિંગથી અત્યારસુધીમાં નેગેટિવ રિટર્ન ધરાવતાં SME IPO

COMPANYISSUE P.LISTINGLASTGAIN%
Naturo Indiabu30-12.5%19.5-35%
JFL Life Sciences6166.547.65-21.89%
Healthy Life109.347.91-20.9%
B Right Realestate153154141.25-7.68%
KCK Industries3026.2523-23.33%
Scarnose Inter.5556.0553.1-3.45%
Le Merite Export7578.7572.45-3.4%
Nanavati Ventures5050.341.3-17.4%
Fone4 Commu109.56.3-37%
Shashwat Furnish4545.338.95-13.44%
Global Longlife140135.3577.7-44.5%
Achyut Healthcare2021.1518-10%
Evoq Remedies2723.7517.8-34.07%
Swaraj Suiting5653.247.6-15%
Bhatia Colour804248-40%
SP Refractories9090.182-8.89%
Richa Info125118.75111.75-10.6%
Quality RO5153.749-3.92%
Precision Metaliks5171.2536-29.41%
Ascensive Educare2611.35%20.9-19.62%
Dipna Pharma3833.4NANA

(સ્રોતઃ BSE, NSE, તા. 22 સપ્ટેમ્બરના ભાવોની સ્થિતિ અનુસાર)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)