અમદાવાદ, 23 એપ્રિલઃ આજે ટાટા એલેક્સી, એમસીએક્સ, નેલ્કો, ટાટા કન્ઝ્યુમર્સના પરીણામ જાહેર થશે. દરમિયાનમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના નોર્થઇસ્ટ બ્રાન્ચિસમાં વ્હીકલ્સ લોન્સમાં ગેરરિતીના પગલે કંપનીએ રિઝલ્ટ માટેની બોર્ડ મિટિંગની તારીખ હાલ પુરતી મુલતવી રાખી છે. તેના કારણે આજે તેના શેર ઉપર નકારાત્મક અસર પડી શકે છે.

23.04.2024: CYIENTDLM, ICICIPRULI, M&MFIN, MCX, NELCO, TATACONSUM, TATAELXSI

M&MFIN

ICICIPRULI

Revenue expected at Rs 12,174 crore versus Rs 12,629 crore

EBIT expected to be seen at Rs 616 crore versus Rs 395 crore

EBIT margin expected to be seen at 5.05% versus 3.12%

Net profit expected to be seen at Rs 260 crore versus of Rs 235 crore

Tata Consumer

Revenue expected at Rs 3991 crore versus Rs 3619 crore

EBITDA expected to be seen at Rs 601 crore versus Rs 512 crore

EBITDA margin expected to be seen at 15.1% versus 14.1%

Net profit expected to be seen at Rs 315 crore versus of Rs 346 crore

Tata Elxsi

Revenue expected at Rs 932 crore versus Rs 914 crore

EBIT expected to be seen at Rs 252 crore versus Rs 244 crore

EBIT margin expected to be seen at 27.0% versus 26.7%

Net profit expected to be seen at Rs 209 crore versus of Rs 206 crore

24.04.2024: ANANTRAJ, AUBANK, AXISBANK, CHENNPETRO, DALBHARAT, DCBBANK, EQUITASBNK, HINDUNILVR, INDHOTEL, LODHA, LTIM, NAM-INDIA, OFSS, SPLPETRO, SYNGENE

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)