અમદાવાદ, 22 એપ્રિલઃ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ફાઇનાન્સના પરીણામો જાહેર થશે. તે ઉપરાંત BIRLAMONEY, EPIGRAL, HATSUN, INDBANK, KESORAM, MAHLOG, RALLIS અને TEJASNET, TMBના પરીણામો પણ જાહેર થઇ રહ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવકો રૂ. 2.25 લાખ કરોડથી વધી રૂ. 2.34 લાખ કરોડ અને ચોખ્ખો નફો રૂ.17265 કરોડ સામે વધી રૂ. 18248 કરોડ થવાની ધારણા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તેની સાથે રિલાયન્સ જિયોનો નફો રૂ. 5208 કરોડ સામે વધી રૂ. 5330 કરોડ થવાની ધારણા સેવાય છે. આ બન્ને પરીણામો ઉપર બજારની આજે રહેશે નજર

22.04.2024: BIRLAMONEY, EPIGRAL, HATSUN, INDBANK, KESORAM, MAHLOG, RALLIS, RELIANCE, TEJASNET, TMB

RELIANCE QoQ

Revenue expected at Rs 2.34 lakh crore versus Rs 2.25 lakh crore

EBITDA expected to be seen at Rs 42127 crore versus Rs 40656 crore

EBITDA margin expected to be seen at 18.1% versus 18.1%

Net profit expected to be seen at Rs 18248 crore versus of Rs 17265 crore

RELIANCE JIO QoQ

Revenue expected at Rs 26010 crore versus Rs 25368 crore

EBITDA expected to be seen at Rs 13608 crore versus Rs 13277 crore

EBITDA margin expected to be seen at 52.3% versus 52.3%

Net profit expected to be seen at Rs 5330 crore versus of Rs 5208 crore

23.04.2024: CYIENTDLM, ICICIPRULI, IIFLWEALTH, M&MFIN, MCX, NELCO, TATACONSUM, TATAELXSI

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)