Renault ભારતમાં MY24 પ્રોડક્ટ શ્રેણી લોન્ચ કરે છે
અમદાવાદ, 14 ફેબ્રુઆરી: Renault ઇન્ડિયા Renaulution India 2024 હેઠળ ભારતીય બજારમાં રેનોલ્ટ્યુશનની શરૂઆતને ચિહ્નિત કરવા માટે, ફ્રેન્ચ કાર નિર્માતાએ નવી 2024 શ્રેણીની રજૂઆત સાથે તેના હાલના ઉત્પાદન પોર્ટફોલિયોમાં મજબૂત વધારા કરી રહી છે. નવી શ્રેણી ત્રણ મોડલની વચ્ચે 10થી વધુ નવી વર્ગ-અગ્રણી સુવિધાઓથી સજ્જ છે. 5 નવા વેરિઅન્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં Easy-R AMT ટેક્નોલોજી સાથે ભારતની સૌથી સસ્તું ઓટોમેટિક કારનો સમાવેશ કરાયો હોવાનું Renault ઇન્ડિયા ઓપરેશન્સના કંટ્રી સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર વેંકટામ મામીલ્લાપલ્લેએ જણાવ્યુ હતું. તેમણે જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં, અમે પાંચ પ્રોડક્ટ લૉન્ચ માટે તૈયાર છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)