પ્રાઈમરી માર્કેમટમાં શ્રાદ્ધપક્ષની શરૂઆતઃ નવા સપ્તાહે મેઇનબોર્ડ ખાતે એકપણ નવો ઇશ્યૂ નહિં
અમદાવાદ, 30 સપ્ટેમ્બરઃ શ્રાદ્ધપક્ષની શરૂઆતના કારણે પ્રાઇમરી માર્કેટમાં વેકેશનનો માહોલ શરૂ થયો છે. આગામી સપ્તાહે નવા એકપણ આઇપીઓ ખૂલશે નહિં. મેઇનબોર્ડમાં બે આઇપીઓ વેલીએન્ટ લેબ તા. 3 ઓક્ટોબરે અને પ્લાઝા વાયર 5 ઓક્ટોબરના રોજ બંધ થશે.
મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Com pany | Open | Close | Price | Size (Cr.) | Lot | Exch |
Plaza Wires | Sep 29 | Oct 5 | 54 | 71 | 277 | BSE, NSE |
Valiant Lab | Sep 27 | Oct 3 | 140 | 152 | 105 | BSE , SE |
લિસ્ટેડ 3માંથી બેમાં પોઝિટિવ રિટર્ન, યાત્રા ડિસ્કાઉન્ટમાં
ગત સપ્તાહે મેઇનબોર્ડ ખાતે લિસ્ટેડ 3માંથી બે આઇપીઓમાં પોઝિટિવ રિટર્ન જોવાયું હતું. જ્યારે યાત્રા ઓનલાઇનનો બહુ ગાજેલા આઇપીઓમાં રોકાણકારોને 3.6 ટકા જેવું નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે.
Com pany | List On | Price | Last | +/- % |
Yatra Online | Sep 28 | 142 | 136.9 | -3.59% |
Signature global | Sep 27 | 385 | 477.9 | 24.13% |
Sai Silk | Sep 27 | 222 | 253.2 | 14.05% |
7 કંપનીઓ રાઇટ્સ ઇશ્યૂ લઇને આવી રહી છે ઓક્ટોબરમાં
Company | Open | Close | price | Size (Cr) | CMP | Ratio |
Syschem (I) | Oct 16 | Oct 27 | 40 | 31.89 | 57.37 | 1:4 |
Marshall Machines | Oct 11 | Oct 19 | 44.80 | 45.63 | 7:10 | |
Dudigital Global | Sep 29 | Oct 16 | 26.50 | 30.80 | 1:5 | |
Bhandari Hosiery | Oct 3 | Oct 13 | 4.50 | 7.61 | 5.89 | 3:26 |
Globe International | Oct 4 | Oct 12 | 49.50 | 23.88 | 6:25 | |
Varanium Cloud | Sep 28 | Oct 6 | 123 | 49.45 | 1:10 | |
Advik Capital | Sep 18 | Oct 6 | 2.40 | 49.91 | 2.37 | 17:18 |