પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફૂટપ્રિન્ટ વ્યાપ વધારવા અદાણી પાવરની રોકાણ પહેલ
અમદાવાદ, 29 ઑગસ્ટ: અદાણી પાવર લિમિટેડે (APL) મધ્ય પૂર્વમાં કંપનીનો પગદંડો વિસ્તાર્યો છે. કંપની સ્ટેટમેન્ટ મુજબ અદાણી પાવરે અબુ ધાબીમાં સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર […]