RILએ પ્રેફરન્શિયલ શેર દ્વારા રૂ. 3,300 કરોડ ઠાલવ્યા બાદ Alok Industriesના શેરમાં 20%નો ઉછાળો
અમદાવાદ, 2 જાન્યુઆરીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ રૂ. 3,300 કરોડના નોન-કન્વર્ટિબલ રિડીમેબલ પ્રેફરન્શિયલ શેર મારફત રોકાણ કરવા બદલ આજે આલોક ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 20 ટકાનો ઉછાળો […]