Ammann ઈન્ડિયાએ ગુજરાતમાં અત્યાધુનિક ઉત્પાદન એકમ સાથે કામગીરી વિસ્તારી

મહેસાણા, ગુજરાત, 2 એપ્રિલ: રોડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં ગ્લોબલ લીડર Ammann એ ટ્રક પેવર્સના ઉત્પાદન માટે સમર્પિત તેના નવા અત્યાધુનિક ઉત્પાદન એકમના ઉદ્ઘાટનની જાહેરાત કરી છે. […]