એનએસઈ એકેડમી લિમિટેડે એએસયુ ખાતે થંડરબર્ડ સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટ સાથે સહયોગ કર્યો
મુંબઇ, 3 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એનએસઈ એકેડમી લિમિટેડે (એનએએલ) ટેક્નોલોજી, ફાઇનાન્સ અને બિઝનેસ એજ્યુકેશન પર કેન્દ્રિત જોઇન્ટ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ ઓફર […]
