BANK OF INDIAએ બેઝલ 3 ટીઅર-2 બોન્ડ મારફત રૂ. 2500 કરોડ એકત્ર કર્યા
અમદાવાદ, 11 ડિસેમ્બર: બેન્ક ઓફ ઈન્ડિયાએ બેઝલ-3 કમ્પ્લાયન્ટ ટીઅર-2 બોન્ડ મારફત રૂ. 2500 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. એનએસઈ ઈલેક્ટ્રોનિક બીડિંગ પ્રોવાઈડર પ્લેટફોર્મ મારફત વાર્ષિક 7.28 […]
