BIGBLOC Construction Limited ના પહેલા ક્વાર્ટરમાં 56.36 કરોડ રૂપિયાની આવક નોંધાવી
અમદાવાદ, 12 ઓગસ્ટ: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (AAC) બ્લોક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26ના Q1 માટે ઓપરેશન્સમાંથી રૂ. 56.36 […]
