રોકાણકારો સાવધાન…. નાણા કોથળી સાવધાન… તેજીના તાલ સાથે નાતાલ 21000 પોઇન્ટ સાથે ઉજવવાનો આશાવાદ

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20756- 20657, રેઝિસ્ટન્સ 20909- 20963, ઇન્ટ્રા-ડે વોચઃ ગોદરેજ સીપી, જેએસડબલ્યૂ સ્ટીલ અમદાવાદ, 6 ડિસેમ્બરઃ વોલ્યૂમ્સ, વોલેટિલિટી અને બુલ્સની બૂમ-બૂમ વચ્ચે સેન્સેક્સ- […]