સરકારની Mazagon Dock, IRFC, NFL, RCFમાં નાના હિસ્સા વેચાણની યોજના

અમદાવાદ, 28 જૂનઃ સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ઓફર ફોર સેલ (OFS) દ્વારા Mazagon Dock, IRFC, NFL, RCF સહિતની ખાતર અને સંરક્ષણ ક્ષેત્રની પસંદગીની સરકારી કંપનીઓમાં […]

Stanley Lifestyles IPO 34% પ્રીમિયમે લિસ્ટેડ થયો

અમદાવાદ, 28 જૂનઃ સ્ટેનલી લાઇફસ્ટાઇલે 34 ટકા પ્રીમિયમ પર ડેબ્યૂ કર્યું હતું. રૂ. 369ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં રૂ. 494.95 પર લિસ્ટિંગ થયું હતું. સ્ટેનલી લાઇફસ્ટાઇલ […]

MCX ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.55નો સુધારો

મુંબઇ, 28 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.4,556.18 કરોડનું ટર્નઓવર નોંધાયું […]

સેન્સેક્સે 79000 અને નિફ્ટીએ 24000 પોઇન્ટની ઐતિહાસિક સપાટી પહેલીવાર પાર કરી

અમદાવાદ, 27 જૂનઃ ભારતીય શેરબજારોમાં સળંગ ત્રણ દિવસની તેજીના જોરે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક નવી ટોચ ઉપર બિરાજમાન થયા છે. સેન્સેક્સ 568.93 પોઈન્ટ અથવા 0.72 […]

અલ્ટ્રાટેકની ઇન્ડિયા સિમેન્ટ્સમાં મોટો હિસ્સો ખરીદવાની યોજના?!!

મુંબઇ, 27 જૂનઃ અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ઇન્ડિયા સિમેન્ટ્સમાં 23 ટકા હિસ્સો હસ્તગત કરવાની તેમણે કરેલી જાહેરાતથી સંભવિત પ્રતિકૂળ ટેકઓવર વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. દક્ષિણ […]

આગામી બજેટમાં ઐતિહાસિક પગલાં હશેઃ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું સંબોધન

નવી દિલ્હી, 27 જૂનઃ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે નરેન્દ્ર મોદી શાસનની પ્રશંસા કરતા કહ્યું કે લોકોએ ત્રીજી વખત સરકારમાં તેમનો […]

ફ્લેશ ન્યૂઝઃ સેન્સેક્સે 79000 પોઇન્ટ અને નિફ્ટીએ 24000 પોઇન્ટની ઐતિહાસિક સપાટી ક્રોસ કરી

અમદાવાદ, 27 જૂનઃ ભારતીય શેરબજારોમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક તેજીની આગેકૂચ જોવા મળવા સાથે ગુરુવારે બપોરે 12.45 કલાક આસપાસના સુમારે સેન્સેક્સે 79000 પોઇન્ટની અને નિફ્ટીએ 24000 […]

MCX: સોનાના વાયદામાં રૂ.139 અને ચાંદીમાં રૂ.405નો ઘટાડો

મુંબઈ, 27 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.4,690.25 કરોડનું ટર્નઓવર નોંધાયું […]