ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: હમાસે દિલ્હીમાંથી 4 કરોડના બિટકોઇન્સ ચોર્યા, 3 આતંકવાદી જૂથોને ક્રિપ્ટોમાં મોટાપાયે ફંડિંગ

નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ક્રિપ્ટોકરન્સી ચોરીના કેસની તપાસ કરી રહી છે, જ્યાં પશ્ચિમ દિલ્હીના એક વેપારીના ક્રિપ્ટો વૉલેટમાંથી લગભગ 4 કરોડ રૂપિયાની ચોરી થઈ […]

ક્રિપ્ટો કરન્સી સર્વિસ આપવામાં 50 ટકાથી વધુ NFC અને 27 ટકા સંસ્થાઓનું નિરુત્સાહી વલણ

અમદાવાદ, 2 જૂનઃ ચોક્કસ માપદંડો, રેગ્યુલેટરી નિયંત્રણો ન હોવાથી ક્રિપ્ટો માર્કેટમાં ફ્રોડ, હેકિંગ, સાયબર હુમલાઓનું પ્રમાણ વધતાં હવે ક્રિપ્ટો કરન્સી ક્ષેત્રની કંપનીઓ જ પાછી પાની […]

બિટકોઈને 10 મહિના બાદ 30 હજાર ડોલરની સપાટી વટાવી

મુંબઇ, 11 એપ્રિલઃ ક્રિપ્ટો કરન્સી બિટકોઈને 10 મહિના બાદ પ્રથમ વખત $30,000ની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરી છે. અગાઉ તા. 10 જૂન, 2022ના રોજ બિટકોઇન 30245.81 […]

Crypto Currencies: બિટકોઈનમાં ચાંદી, આ વર્ષે 3 માસમાં 70 ટકા ચળકાટ

નવી દિલ્હીઃ કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં ક્રિપ્ટો માર્કેટમાં સુધારો નોંધાયો છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બિટકોઈનમાં 69.55 ટકા ઉછાળો જોવા મળ્યો છે. […]

Coinbase, Celsius, Paxos સહિતના ક્રિપ્ટો એક્સચેન્જીસે જમા ફંડ્સ જાહેર કર્યા

અમદાવાદ: વિશ્વના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જીસ તેમજ ક્રિપ્ટો આધારિત કંપનીઓનું મોટાપાયે ફંડ્સ ધરાવતી ન્યૂયોર્ક સ્થિત સિગ્નેચર બેન્કને તાળા મારવામાં આવ્યા છે. જેના પરિણામે ક્રિપ્ટો માર્કેટમાં ખળભળાટ […]

ક્રિપ્ટો બેન્ક સિલ્વરગેટમાં સટ્ટાખોરી વધી, અનેક ક્રિપ્ટો એક્સચેન્જીસ, ક્રિપ્ટો કંપનીઓ નાદાર થઈ

અમદાવાદ, 9 માર્ચઃ લગભગ છેલ્લા એક વર્ષથી ક્રિપ્ટો માર્કેટ મંદીનો સામનો કરી રહ્યું છે. ક્રિપ્ટો ટોકન્સ 98 ટકા સુધી તૂટ્યા છે. જેમાં અનેક ક્રિપ્ટો એક્સચેન્જીસ, […]

ટેક્સ માળખાથી ક્રિપ્ટો માર્કેટને 4 વર્ષમાં રૂ. 99 લાખ કરોડનું નુકસાન થશે

ક્રિપ્ટો પર નવા ટેક્સ નિયમો પછી ભારતીયોએ વિદેશી એક્સચેન્જોમાં રૂ. 32,000 કરોડ ટ્રાન્સફર કર્યા અમદાવાદઃ બજેટ 2022માં ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ અને 1 ટકા TDSની જાહેરાત બાદ, વર્તમાન ટેક્સ માળખાને કારણે આગામી ચાર […]

આગામી નાણાકીય કટોકટી ક્રિપ્ટોકરન્સીને કારણે આવશે, પ્રતિબંધ જરૂરી: RBI

નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી નાણાકીય કટોકટી […]