બ્લૂ સ્ટારે 60થી 600 લિટર્સ સુધીના ઊર્જા-કાર્યક્ષમ ડીપ ફ્રીઝર્સની નવી રેન્જ લોન્ચ કરી

આ ડીપ ફ્રીઝર્સ રૂ. 16,000 અને તેથી વધુની કિંમતથી શરૂ થાય છે અમદાવાદ, 15 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિ.એ વિવિધ એપ્લીકેશન્સ માટે વિવિધ સેગમેન્ટના ગ્રાહકો માટે […]