રિલાયન્સ ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસ માટે બ્લાસ્ટ સાથે ભાગીદારી કરશે

મુંબઈ, 2 એપ્રિલ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ”)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડ અને બ્લાસ્ટ એપીએસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બ્લાસ્ટ ઇ-સ્પોર્ટ્સ લિમિટેડે (“બ્લાસ્ટ”) ભારતમાં ઇ-સ્પોર્ટ્સ […]