બજેટની જાહેરાતોના પગલે બોન્ડ માર્કેટમાં સુધારો, જાણો બોન્ડ યીલ્ડનો આગામી ટ્રેન્ડ
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ સમગ્ર વિશ્વમાં સેન્ટ્રલ બેન્કોનું કડક વલણ હોવા છતાં ઊભરતાં બજારોમાં ભારતીય બોન્ડ માર્કેટનું પ્રદર્શન સારૂ રહ્યું છે. યુએસ ટ્રેઝરી અને અન્ય બોન્ડ્સ […]