ઓગસ્ટમાં ભારતની વેપારી નિકાસમાં 6.7 ટકાનો વધારો નોંધાયો: FIEO પ્રમુખ એસ.સી. રાલ્હન

અમદાવાદ, 16 સપ્ટેમ્બરઃ ઓગસ્ટ 2025માં ભારતની વેપારી નિકાસમાં 6.7 ટકાનો સકારાત્મક વધારો નોંધાયો છે જે ઓગસ્ટ 2024માં 32.89 અબજ યુએસ ડોલરની સરખામણીમાં 35.1 અબજ યુએસ […]