ટાટા પાવરે ફ્યુચર-રેડી ડેટા અને AI પ્લેટફોર્મ તૈયાર કરવા માટે ડેટાબ્રિક્સ સાથે સહયોગ કર્યો
અમદાવાદ, 9 એપ્રિલ 2026: ટાટા ગ્રુપનો ભાગ એવી ટાટા પાવરે આજે તેના તમામ બિઝનેસ ક્લસ્ટરોમાં ડેટા અને AI ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા માટે એન્ટરપ્રાઇઝ-વાઇડ ડેટાબ્રિક્સ (Databricks) […]
