Gallant Sports 23 પ્રીમિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે ગુજરાતના સ્પોર્ટ્સ ક્ષેત્રને વિસ્તૃત કરે છે
અમદાવાદ, 6 નવેમ્બર: સ્પોર્ટ્સ માટે તૈયાર ભારતનું નિર્માણ કરવાની દિશામાં ગેલન્ટ સ્પોર્ટ્સ (Gallant Sports)એ વધુ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ગુજરાતમાં 23 સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર […]
