GMDCનો નફો ત્રણ ગણો વધ્યો, અર્ધવાર્ષિક આવકો વધી રૂ. 1694.28 કરોડ થઈ
જીએમડીસીનો શેર ઈન્ટ્રા ડે 5.20 ટકા ઉછાળા સાથે 148.7ની ટોચે પહોંચ્યો હતો અમદાવાદ ભારતમાં ખાણકામ કરતી જાહેર ક્ષેત્રની અગ્રણી એન્ટરપ્રાઇઝમાં સામેલ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન […]
