GNFC 84.78 લાખ ઈક્વિટી શેર્સ 14 ટકા પ્રીમિયમે બાયબેક કરશે, શેર 2 ટકા તૂટ્યો
અમદાવાદ, 9 નવેમ્બરઃ ગુજરાત સરકાર સમર્થિત કંપની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC)એ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સાથે ઇક્વિટી શેરના બાયબેકની જાહેરાત કરી છે. […]