MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.749 અને ચાંદીમાં રૂ.2,623નો ઘટાડો
મુંબઈ, 6 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 29 ડિસેમ્બર-2023થી 4 જાન્યુઆરી-2024 સુધીના સપ્તાહ દરમિયાન કુલ રૂ.5,06,356.48 કરોડનું […]