લિંકન ફાર્મા: અર્ધવાર્ષિક નફો રૂ. 50.03 કરોડ, વાર્ષિક ધોરણે 7.55% વૃદ્ધિ, 18 ટકા ડિવિડન્ડ

અમદાવાદ, 15 નવેમ્બર: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 50.03 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો […]