માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24744- 24600, રેઝિસ્ટન્સ 25114- 25340

જો NIFTY 24800ના રોક બોટમસપોર્ટથી નીચે તૂટે આગામી સત્રોમાં 24670 પોઇન્ટ સુધીનું કરેક્શન નકારી શકાય નહીં. ઉપર તરફ, 25,000 તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી […]